સ○ક્રિ○
ઓવર્રાઇડ
ઘોડના પગ હેઠળ કચડી નાખવું, પોતાના ઘોડાના દાબડા નીચે કોઈને કચરી નાખવું, શત્રુના મૂલક પર એકાએક ચડી આવવું, શત્રુના મુલકને પડાવીલેવો, કોરે મૂકવું, રદ કરવું, (લાક્ષણિક)નો અભિપ્રાય ઇ. રદ કરવો, ઉદ્દામપણે કોઈની ઉપરવટ થઈને કશુંક કરવું, ઉપરીની સત્તા કે અગ્રતા હોવી, બિનઅસરકારક બનાવવું
No | Type | Pronunciation | Meaning |
1 | સ○ક્રિ○ | ઓવર્રાઇડ | ઘોડના પગ હેઠળ કચડી નાખવું, પોતાના ઘોડાના દાબડા નીચે કોઈને કચરી નાખવું, શત્રુના મૂલક પર એકાએક ચડી આવવું, શત્રુના મુલકને પડાવીલેવો, કોરે મૂકવું, રદ કરવું, (લાક્ષણિક)નો અભિપ્રાય ઇ. રદ કરવો, ઉદ્દામપણે કોઈની ઉપરવટ થઈને કશુંક કરવું, ઉપરીની સત્તા કે અગ્રતા હોવી, બિનઅસરકારક બનાવવું |
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.