pack

Type :

ના○

Pronunciation :

પૅક

Meaning :

પોટલું, પોટલો, ગાંસડી, ગાંસડો, ખભા પર કે પીઠ પર લેવાનું ખોખું, પોટલું બાંધવાની રીત, કશાકથી સખત વીંટવું, પોટલામાં બાંધેલી વસ્તુઓનો સટ, થોકડી, શિકારી કૂતરાઓનું જૂથ, સાથે ફરનાર કૂતરા, વરુ ઇ.નું વૃંદ કે ટોળું, બાલવીરો અને બાલવીરાઓનું સંગઠિત જૂથ, માણસોનું ટોળું કે ચીજવસ્તુનો સમૂહ કે ઢગલો, ક્ષુદ્ર કે અનિચ્છનીય વ્યક્તિઓનું ટોળું, રુગ્બી, ફુટબૉલની આગળની ટુકડી, ગંજીફાનાં પત્તાંનો સટ, દરિયા પર તરતાં બરફનાં મોટાં મોટાં ગીચ ગચ્ચાંવાળો પ્રદેશ, ઓસડ તરીકે કે પ્રસાધન માટે મોઢે ચોપડાતો લેપ, કપડાં ઇ. થેલીમાં ભરવું, ભાર, બોજ બાંધવું, પેક કરવું, (સભાખંડ) ચિકાર થઈ જવો, ઠાંસીને કે દાબીને ભરવું, ટોળે વળવું, નાની જગ્યામાં એકઠા થઈને ભીડ કરવી. કોઈ વસ્તુ ભાંગેતૂટે કે બગડે નહિ તે સારુ તેમાં કે ફરતાં નરમ ચીજવસ્તુ ભરવી કે ગોઠવવી

No Type Pronunciation Meaning
1 ના○ પૅક

Related Proverbs :
Word Meaning
Packed like herrings ઠસોઠસ ભરેલું
View All >>

Interactive Games

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Latest Ebook

Recent Blog

GL Projects