ના○
પૅનલ
બારીબારણાની આડીપટ્ટીઓ વડે પાડેલા ભાગમાંનો એક, એમાં ખોભણ પાડી જડેલી તકતી, લાંબું ચોરસ પાટિયું અથવા કાચ, તાવદાન, નિયંત્રક કળો, ડાયલો, ઇ.વાળું પાટિયું, સપાટીનો બેઠેલો કે ઉપસેલો અલગ ભાગ, ચિત્રવાળું પાતળું પાટિયું, જૂરીના સભ્યોની યાદી, -માં કે -ની ઉપર તક્તીઓ લગાડવી
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | પૅનલ | બારીબારણાની આડીપટ્ટીઓ વડે પાડેલા ભાગમાંનો એક, એમાં ખોભણ પાડી જડેલી તકતી, લાંબું ચોરસ પાટિયું અથવા કાચ, તાવદાન, નિયંત્રક કળો, ડાયલો, ઇ.વાળું પાટિયું, સપાટીનો બેઠેલો કે ઉપસેલો અલગ ભાગ, ચિત્રવાળું પાતળું પાટિયું, જૂરીના સભ્યોની યાદી, -માં કે -ની ઉપર તક્તીઓ લગાડવી |
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.