ના○
પરેડ
ઠાઠ, ભપકો, પ્રદર્શાન, નિરીક્ષણ, તપાસણી કે કવાયત માટે સૈનિકો ઇ.નું સંમેલન, ભપકાદાર પ્રદર્શન, ખોટો આડંબર, નિરીક્ષા, તાલીમ ઇ. માટેની લશ્કરી કવાયત, લશ્કરી કવાયતનું મેદાન, કવાયત માટે ભેગા થવું કે કરવું, દેખાવ કે પ્રદર્શન કરવું, સરઘસના આકારમાં કૂચ કરવી કે કરાવવી, કવાયત કરવી
| No | Type | Pronunciation | Meaning |
| 1 | ના○ | પરેડ | ઠાઠ, ભપકો, પ્રદર્શાન, નિરીક્ષણ, તપાસણી કે કવાયત માટે સૈનિકો ઇ.નું સંમેલન, ભપકાદાર પ્રદર્શન, ખોટો આડંબર, નિરીક્ષા, તાલીમ ઇ. માટેની લશ્કરી કવાયત, લશ્કરી કવાયતનું મેદાન, કવાયત માટે ભેગા થવું કે કરવું, દેખાવ કે પ્રદર્શન કરવું, સરઘસના આકારમાં કૂચ કરવી કે કરાવવી, કવાયત કરવી |
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.