ના○
પૅરડૉક્સ
વિરોધાભાસ, અસંગત વાત, દેખીતા વિરોધદ્વારા વ્યક્ત કરેલું સત્ય, બે પરસ્પર વિરોધી બાબતોનું સમર્થન કરતું કથન અથવા સામાન્ય બુદ્ધિ કે સાદી સમજથી વિપરીત લાગે તેવું કથન
| No | Type | Pronunciation | Meaning |
| 1 | ના○ | પૅરડૉક્સ | વિરોધાભાસ, અસંગત વાત, દેખીતા વિરોધદ્વારા વ્યક્ત કરેલું સત્ય, બે પરસ્પર વિરોધી બાબતોનું સમર્થન કરતું કથન અથવા સામાન્ય બુદ્ધિ કે સાદી સમજથી વિપરીત લાગે તેવું કથન |
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.