ના○
પૅરગ્રાફ
ફકરો, પરિચ્છેદ, કંડિકા, પરિચ્છેદનું ચિહ્ન, વર્તમાનપત્રમાં સમાચારનો અલગ ફકરો અથવા એકબીજા સાથે સુસંગત વાક્યોનો સમૂહ, કંડિકાઓ પાડવી, -ના ઉપર નાની કંડિકાઓ લખવી કે પ્રગટ કરવી
| No | Type | Pronunciation | Meaning |
| 1 | ના○ | પૅરગ્રાફ | ફકરો, પરિચ્છેદ, કંડિકા, પરિચ્છેદનું ચિહ્ન, વર્તમાનપત્રમાં સમાચારનો અલગ ફકરો અથવા એકબીજા સાથે સુસંગત વાક્યોનો સમૂહ, કંડિકાઓ પાડવી, -ના ઉપર નાની કંડિકાઓ લખવી કે પ્રગટ કરવી |
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.