ના○
પૅશન
તીવ્ર કે ઉત્કટ મનોવિકાર કે ભાવના, ક્રોધ, ગુસ્સો, આવેશ, જુસ્સો, ગુસ્સો, પ્રેમ, અનુરાગ, કામવાસના, લાલસા કે મોહ
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | પૅશન | તીવ્ર કે ઉત્કટ મનોવિકાર કે ભાવના, ક્રોધ, ગુસ્સો, આવેશ, જુસ્સો, ગુસ્સો, પ્રેમ, અનુરાગ, કામવાસના, લાલસા કે મોહ |
2 | ના○ | પેશન | ક્રૂસ પર ઈશુની યાતનાઓ, તેનું શુભવાર્તામાં આપેલું બયાન, તેની સંગીત (નાટ્યમાં) રજૂઆત |
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.