ના○
પેસ્ટ
મોણ નાખીને પલાળેલો કે બાંધેલો લોટ, બાંધેલો આટો કે કણક, લોટની ખેળ, લાહી, ઇ., માછલી, માંસ, ઇ. છૂંદીને બનાવેલી સહેલાઈથી પાથરી કે ચોપડી શકાય એવી વાની, કોઈપણ કામમાં વપરાતું પોચું કેળવેલું મિશ્રણ, બનાવટી હીરા બનાવવા માટેનો એક જાતનો કાચ લાહીથી ચોટાડવું, ખેળ દેવી, આર કરવી, ટીપવું, માર મારવો, કુંભારકામ માટે તૈયાર કરેલી ભીની માટે
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | પેસ્ટ | મોણ નાખીને પલાળેલો કે બાંધેલો લોટ, બાંધેલો આટો કે કણક, લોટની ખેળ, લાહી, ઇ., માછલી, માંસ, ઇ. છૂંદીને બનાવેલી સહેલાઈથી પાથરી કે ચોપડી શકાય એવી વાની, કોઈપણ કામમાં વપરાતું પોચું કેળવેલું મિશ્રણ, બનાવટી હીરા બનાવવા માટેનો એક જાતનો કાચ લાહીથી ચોટાડવું, ખેળ દેવી, આર કરવી, ટીપવું, માર મારવો, કુંભારકામ માટે તૈયાર કરેલી ભીની માટે |
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.