ના○
પેગ
લાકડાની કે ધાતુની ખીલી અથવા મેખ, પીપના કાણામાં મારવાનો ડટ્ટો, ક્રિબેજ ઇની રમતમાં માર્ક ગણવાની ટાંકણી અથવા ખીલી, દોરી ઉપર સૂકવવાનાં કપડા માટે વપરાતો ચીપિયો કે પિન, ખીંટી, ખૂંટી, કડક દારૂનો પ્યાલો ખીંટી કે મેખ મારવી, ખૂંટીઓ ઠોકીને નિશાની કરવી કે જુદું પાડવું, કિંમતો ઇ. સ્થિર કરવી, ખીંટી પર લટકાવવું (૨) મદ્યપાન
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | પેગ | લાકડાની કે ધાતુની ખીલી અથવા મેખ, પીપના કાણામાં મારવાનો ડટ્ટો, ક્રિબેજ ઇની રમતમાં માર્ક ગણવાની ટાંકણી અથવા ખીલી, દોરી ઉપર સૂકવવાનાં કપડા માટે વપરાતો ચીપિયો કે પિન, ખીંટી, ખૂંટી, કડક દારૂનો પ્યાલો ખીંટી કે મેખ મારવી, ખૂંટીઓ ઠોકીને નિશાની કરવી કે જુદું પાડવું, કિંમતો ઇ. સ્થિર કરવી, ખીંટી પર લટકાવવું (૨) મદ્યપાન |
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં