વિ○
પૅનિટ્રેટિંગ
અંદર પ્રવેશ કરનારું, તીક્ષ્ણબુદ્ધિવાળું, વેધક સૂઝ કે સમજશક્તિવાળું, સ્પષ્ટ, તીવ્ર, વેધક, પારગામી, (અવાજ અંગે) તીક્ષ્ણ, બીજા અવાજોમાંથી સંભળાતો
No | Type | Pronunciation | Meaning |
1 | વિ○ | પૅનિટ્રેટિંગ | અંદર પ્રવેશ કરનારું, તીક્ષ્ણબુદ્ધિવાળું, વેધક સૂઝ કે સમજશક્તિવાળું, સ્પષ્ટ, તીવ્ર, વેધક, પારગામી, (અવાજ અંગે) તીક્ષ્ણ, બીજા અવાજોમાંથી સંભળાતો |
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.