ના○
પર્ફૉર્મન્સ
કામગીરી બજાવણી, અભિનય, ખેલ કે પ્રયોગ, ભજવણી, (પ્રાણીઓ અંગે) રંગમંચ પર ખેલ, કરવું કે અમલમાં મૂકવું તે, કામ, કૃતિ, નોંધપત્ર, પરિપૂર્તિ, કાર્યરીતિ કે કાર્યસિદ્ધિ
| No | Type | Pronunciation | Meaning |
| 1 | ના○ | પર્ફૉર્મન્સ | કામગીરી બજાવણી, અભિનય, ખેલ કે પ્રયોગ, ભજવણી, (પ્રાણીઓ અંગે) રંગમંચ પર ખેલ, કરવું કે અમલમાં મૂકવું તે, કામ, કૃતિ, નોંધપત્ર, પરિપૂર્તિ, કાર્યરીતિ કે કાર્યસિદ્ધિ |
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં