અ○ક્રિ○
પર્સિસ્ટ
(મુશ્કેલીઓ છતાં) ચાલુ રહેવું કે રાખવું, કર્યા જ કરવું, મચ્યા રહેવું, વળગી રહેવું, મંડ્યા રહેવું, દૃઢતાપૂર્વક ચાલુ રાખવું, આગ્રહ રાખવો, હઠ કરવી, ટકી રહેવું, (પોતાના અભિપ્રાય કે મંતવ્યને) ભારપૂર્વક વળગી રહેવું,
No | Type | Pronunciation | Meaning |
1 | અ○ક્રિ○ | પર્સિસ્ટ | (મુશ્કેલીઓ છતાં) ચાલુ રહેવું કે રાખવું, કર્યા જ કરવું, મચ્યા રહેવું, વળગી રહેવું, મંડ્યા રહેવું, દૃઢતાપૂર્વક ચાલુ રાખવું, આગ્રહ રાખવો, હઠ કરવી, ટકી રહેવું, (પોતાના અભિપ્રાય કે મંતવ્યને) ભારપૂર્વક વળગી રહેવું, |
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.