ના○
ફિલૉસફી
તત્ત્વજ્ઞાન, તત્ત્વાર્થનું અન્વેષણ, દર્શનશાસ્ત્ર, આત્મસંયમ, તપ, માનસિક સ્વસ્થતા કે ધૈર્ય, ફિલસૂફી, દર્શન(શાસ્ત્ર), ડહાપણ અને જ્ઞાનનો પ્રેમ અને ખોજ, સ્થિતપ્રજ્ઞતા, જીવનદૃષ્ટિ, શાંતતા, સ્વસ્થતા
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | ફિલૉસફી | તત્ત્વજ્ઞાન, તત્ત્વાર્થનું અન્વેષણ, દર્શનશાસ્ત્ર, આત્મસંયમ, તપ, માનસિક સ્વસ્થતા કે ધૈર્ય, ફિલસૂફી, દર્શન(શાસ્ત્ર), ડહાપણ અને જ્ઞાનનો પ્રેમ અને ખોજ, સ્થિતપ્રજ્ઞતા, જીવનદૃષ્ટિ, શાંતતા, સ્વસ્થતા |
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.