ના○
ફોટોઇલેકટ્રિક સેલ
ફોટો કે વિદ્યુત ડબી, ઉપર પ્રકાશ પડતાં જેમાંથી વીજળીનો પ્રવાહ વહેવા માંડે છે એવું એક વીજાણુંવાળું સાધન, જે ફોટોગ્રાફીમાં પ્રકાશ માપવા, તેના પરથી પસાર થતી વસ્તુઓની સંખ્યા ગણવા તથા કોઈ નજીક આવે ત્યારે બારણું ઉઘાડવા વપરાય છે
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | ફોટોઇલેકટ્રિક સેલ | ફોટો કે વિદ્યુત ડબી, ઉપર પ્રકાશ પડતાં જેમાંથી વીજળીનો પ્રવાહ વહેવા માંડે છે એવું એક વીજાણુંવાળું સાધન, જે ફોટોગ્રાફીમાં પ્રકાશ માપવા, તેના પરથી પસાર થતી વસ્તુઓની સંખ્યા ગણવા તથા કોઈ નજીક આવે ત્યારે બારણું ઉઘાડવા વપરાય છે |
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.