પિક-અપ
પકડીને ઊંચકવું, ઓંચિતું જાણી લેવું, વાહનમાં રસ્તામાંથી ઉતારુ લેવા, ઉપાડી લેવું, ઉપર ચડાવવું, પ્રાપ્ત કરવું, દૂરબીન કે સર્ચલાઈટ વડે ખોળી કાઢવું, રેડિયો પર સાંભળવું, સહેજે ઓળખાણ કરવી, તબિયત સુધારવી, સુધરવું, સહેજે મળેલો માણસ, રેકર્ડપ્લેયરનો સોયવાળો ભાગ, આંદોલન કે કંપનો ખોળી કાઢનાર
No | Type | Pronunciation | Meaning |
1 | પિક-અપ | પકડીને ઊંચકવું, ઓંચિતું જાણી લેવું, વાહનમાં રસ્તામાંથી ઉતારુ લેવા, ઉપાડી લેવું, ઉપર ચડાવવું, પ્રાપ્ત કરવું, દૂરબીન કે સર્ચલાઈટ વડે ખોળી કાઢવું, રેડિયો પર સાંભળવું, સહેજે ઓળખાણ કરવી, તબિયત સુધારવી, સુધરવું, સહેજે મળેલો માણસ, રેકર્ડપ્લેયરનો સોયવાળો ભાગ, આંદોલન કે કંપનો ખોળી કાઢનાર |
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.