સ○ક્રિ○, અ○ક્રિ○
પિચ (૨)
ઊભું કરવું, ઠોકવું, પડાવ કે ધામો નાખવો, –ને જોઈતી ઊંચાઈ, સપાટી કે ઢોળાવ આપવો, ઇષ્ટ સૂર બેસાડવો કે લગાડવો, ફેંકવું, નાખી દેવું, ઊછળવું, (ઊંધે માથે) પડી જવું, પાડી નાખવું, પછાડવું કે પડવું, (વહાણ ઇ.ને) ડુબાડી દેવું, ગપ્પાં લગાવવાં, (દડા અંગે) ટપ્પો ખાવો (તંબૂ વગેરે) ઠોકવો કે ઊભો કરવો તે, માત્રા, તીવ્રતા, ઢોળાવ, સૂરની તીવ્રતા કે માત્રા, રસ્તા કે બજારની જગ્યા, જ્યાં કોઈને ઊભો કર્યો હોય, દાંડિયા પાસેનો કે વચ્ચેનો મેદાનનો ભાગ કે પટ, પેચ(સ્ક્રૂ)ના આંટા કે પૈડાના દાંતા વચ્ચેનું અંતર
No | Type | Pronunciation | Meaning |
1 | સ○ક્રિ○, અ○ક્રિ○ | પિચ (૨) | ઊભું કરવું, ઠોકવું, પડાવ કે ધામો નાખવો, –ને જોઈતી ઊંચાઈ, સપાટી કે ઢોળાવ આપવો, ઇષ્ટ સૂર બેસાડવો કે લગાડવો, ફેંકવું, નાખી દેવું, ઊછળવું, (ઊંધે માથે) પડી જવું, પાડી નાખવું, પછાડવું કે પડવું, (વહાણ ઇ.ને) ડુબાડી દેવું, ગપ્પાં લગાવવાં, (દડા અંગે) ટપ્પો ખાવો (તંબૂ વગેરે) ઠોકવો કે ઊભો કરવો તે, માત્રા, તીવ્રતા, ઢોળાવ, સૂરની તીવ્રતા કે માત્રા, રસ્તા કે બજારની જગ્યા, જ્યાં કોઈને ઊભો કર્યો હોય, દાંડિયા પાસેનો કે વચ્ચેનો મેદાનનો ભાગ કે પટ, પેચ(સ્ક્રૂ)ના આંટા કે પૈડાના દાંતા વચ્ચેનું અંતર |
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.