ના○
પ્લાન
ઘર ઇ.નો નકશો કે રૂપરેખા, યોજેલો ઘાટ, નમૂનો, ભવિષ્યમાં કંઈ કરવાની યોજના, નકશો કે નમૂનો તૈયાર કરવો, યોજના કરવી કે ઘડવી, આગળથી ગોઠવણ કરવી, પૂર્વતૈયારી કરવી, યોજવું
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | પ્લાન | ઘર ઇ.નો નકશો કે રૂપરેખા, યોજેલો ઘાટ, નમૂનો, ભવિષ્યમાં કંઈ કરવાની યોજના, નકશો કે નમૂનો તૈયાર કરવો, યોજના કરવી કે ઘડવી, આગળથી ગોઠવણ કરવી, પૂર્વતૈયારી કરવી, યોજવું |
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.