ના○
પ્લેન્ટ
હરકોઈ પ્રકારની ખાસ કરીને નાના પ્રકારની વનસ્પતિનો છોડવો, ઝાડવું, માલ બનાવવાનું યંત્ર કે સાધનસામગ્રી, છેતરપિંડી, મજાક, બનાવટ, બીજ વાવવું, છોડ ઇ. રોપવું, વસાવવું, મજબૂત કે સજ્જડ બેસાડવું, જગ્યા પર મુકરર કરવું, સ્થાપન કરવું, (ફટકો) મારવો, ચોરેલો માલ, ગુનામાં સામેલ હોવાનો પુરાવો ઇ. સંતાડવું, પછીથી ખોળનારાઓને અવળે માર્ગે ચડાવવા માટે
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | પ્લેન્ટ | હરકોઈ પ્રકારની ખાસ કરીને નાના પ્રકારની વનસ્પતિનો છોડવો, ઝાડવું, માલ બનાવવાનું યંત્ર કે સાધનસામગ્રી, છેતરપિંડી, મજાક, બનાવટ, બીજ વાવવું, છોડ ઇ. રોપવું, વસાવવું, મજબૂત કે સજ્જડ બેસાડવું, જગ્યા પર મુકરર કરવું, સ્થાપન કરવું, (ફટકો) મારવો, ચોરેલો માલ, ગુનામાં સામેલ હોવાનો પુરાવો ઇ. સંતાડવું, પછીથી ખોળનારાઓને અવળે માર્ગે ચડાવવા માટે |
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં