ઉ○ક્રિ○
પ્લે
લહેરથી અથવા છૂટથી આમતેમ ફરવું, ધીમેથી કે હળવે રહીને પસાર થવું અથવા ટકરાવું, રમવું, ખેલવું, રમત કરવી, મોજ કે ગમ્મત કરવી, રમતો, જુગાર, અભિનય, ઇ.માં ભાગ લેવો, ઢોંગ કરવો, વાદ્ય વગાડવું, –ની સામે રમવું, શેતરંજ ઇમાં ચાલ ચાલવી, પત્તું નાખવું કે રમવું, દડો, ઇ.ને મારવું, નાટક ઇ.માં કોઈ પાત્રનો ભાગ ભજવવો, (માછલી કે શિકાર) હાથમાં તાત્પૂરતું પકડી રાખવું, નાટક ભજવવું, ગાવું, નાચવું, ઇ, વાદ્ય વગાડવું, અમલમાં કે કૃતિમાં મૂકવું, લહેરથી અથવા મોજથી હરવું ફરવું તે, ખેલકૂદ, જવા આવવાની છૂટ, મનોરંજન, ગમ્મત, રમત રમવી તે, દડો રમવો તે, નાટક, જૂગટું
No | Type | Pronunciation | Meaning |
1 | ઉ○ક્રિ○ | પ્લે | લહેરથી અથવા છૂટથી આમતેમ ફરવું, ધીમેથી કે હળવે રહીને પસાર થવું અથવા ટકરાવું, રમવું, ખેલવું, રમત કરવી, મોજ કે ગમ્મત કરવી, રમતો, જુગાર, અભિનય, ઇ.માં ભાગ લેવો, ઢોંગ કરવો, વાદ્ય વગાડવું, –ની સામે રમવું, શેતરંજ ઇમાં ચાલ ચાલવી, પત્તું નાખવું કે રમવું, દડો, ઇ.ને મારવું, નાટક ઇ.માં કોઈ પાત્રનો ભાગ ભજવવો, (માછલી કે શિકાર) હાથમાં તાત્પૂરતું પકડી રાખવું, નાટક ભજવવું, ગાવું, નાચવું, ઇ, વાદ્ય વગાડવું, અમલમાં કે કૃતિમાં મૂકવું, લહેરથી અથવા મોજથી હરવું ફરવું તે, ખેલકૂદ, જવા આવવાની છૂટ, મનોરંજન, ગમ્મત, રમત રમવી તે, દડો રમવો તે, નાટક, જૂગટું |
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.