ના○
પ્લેજ
જામીન તરીકે રાખેલી વસ્તુ, ઓલ, કરજ કે કરારની સલામતી માટે ગીરો રાખેલી વસ્તુ, નિશાની, પુરાવો, કોઈનું આરોગ્ય ઇચ્છીને દારૂની પ્યાલી પીવી તે, વચન, બાંયધરી કે ખાતરી, કોલ જામીન કે ઓલ તરીકે રાખવું, ગીરો મૂકવું, વચનથી બંધાવું, કોલ આપવો, કોઈનું આરોગ્ય ઇચ્છીને દારૂ પીવો, હેતપ્રીત, રાજીખુશી ઇ.ના પ્રતીકરૂપે અપાયેલી કોઈ ચીજવસ્તુ
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | પ્લેજ | જામીન તરીકે રાખેલી વસ્તુ, ઓલ, કરજ કે કરારની સલામતી માટે ગીરો રાખેલી વસ્તુ, નિશાની, પુરાવો, કોઈનું આરોગ્ય ઇચ્છીને દારૂની પ્યાલી પીવી તે, વચન, બાંયધરી કે ખાતરી, કોલ જામીન કે ઓલ તરીકે રાખવું, ગીરો મૂકવું, વચનથી બંધાવું, કોલ આપવો, કોઈનું આરોગ્ય ઇચ્છીને દારૂ પીવો, હેતપ્રીત, રાજીખુશી ઇ.ના પ્રતીકરૂપે અપાયેલી કોઈ ચીજવસ્તુ |
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.