વિ○
પૉઝિટિવ
વિધિસર અથવા સ્પષ્ટપણે કહેલું, ચોક્કસ, સંશયાતીત, રચનાત્મક, નિશ્ચિત, નિર્વિવાદ, સ્વતંત્ર, નિરપેક્ષ, ખાતરીવાળું, નિ:સંદિગ્ધ મતવાળું, નકારાત્મક નહિ એવું, હકારાત્મક, ખુલ્લેખુલ્લું કે પ્રત્યક્ષ, (બીજગ) શૂન્યથી વધારે, (વીજળી) કાચ પર રેશમ ઘસવાથી પેદા થતા વીજભારનું કે વીજભારવાળું અથવા વીજભાર પેદા કરનારું, મૂળગુણદર્શક સરખામણી વિના, સાપેક્ષ નહિ એવું, વહેવારુ, વિધાયક, (ફોટો અંગે) વાસ્તવિક, સૂંધું, મૂળ ગુણદર્શક માત્રા, ધન (પદ), ઋણ પ્રકાશલેખ પરથી છાપેલો ધનપ્રકાશલેખ (ફોટો)
No | Type | Pronunciation | Meaning |
1 | વિ○ | પૉઝિટિવ | વિધિસર અથવા સ્પષ્ટપણે કહેલું, ચોક્કસ, સંશયાતીત, રચનાત્મક, નિશ્ચિત, નિર્વિવાદ, સ્વતંત્ર, નિરપેક્ષ, ખાતરીવાળું, નિ:સંદિગ્ધ મતવાળું, નકારાત્મક નહિ એવું, હકારાત્મક, ખુલ્લેખુલ્લું કે પ્રત્યક્ષ, (બીજગ) શૂન્યથી વધારે, (વીજળી) કાચ પર રેશમ ઘસવાથી પેદા થતા વીજભારનું કે વીજભારવાળું અથવા વીજભાર પેદા કરનારું, મૂળગુણદર્શક સરખામણી વિના, સાપેક્ષ નહિ એવું, વહેવારુ, વિધાયક, (ફોટો અંગે) વાસ્તવિક, સૂંધું, મૂળ ગુણદર્શક માત્રા, ધન (પદ), ઋણ પ્રકાશલેખ પરથી છાપેલો ધનપ્રકાશલેખ (ફોટો) |
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.