ના○
પ્રૅક્ટિસ
પ્રત્યક્ષ કૃતિ (કેવળ સિદ્ધાન્તની નહિ), અભ્યાસ, ટેવ, પ્રસ્થાપિત રીત, રિયાઝ, વકીલ કે દાક્તરનો ધંધો, આચરણ, વ્યવહાર, લઢણ
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | પ્રૅક્ટિસ | પ્રત્યક્ષ કૃતિ (કેવળ સિદ્ધાન્તની નહિ), અભ્યાસ, ટેવ, પ્રસ્થાપિત રીત, રિયાઝ, વકીલ કે દાક્તરનો ધંધો, આચરણ, વ્યવહાર, લઢણ |
Word | Meaning |
Practice makes perfect | લખતાં લહિયો થાય |
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.