સ○ક્રિ○
પ્રોડ્યૂસ
તપાસણી ઇ. માટે રજૂ કે હાજર કરવું, નાટક ઇ. લોકો આગળ ભજવવું કે બતાવવું, –માંથી મળવું કે આપવું, -ને જન્મ આપવો, થાય તેમ કરવું, બનાવવું, તૈયાર કરવું (પ્રૉડ્યૂસ), નિદર્શન કરવું, ઉત્પન્ન, પેદાશ, નીપજ, પાક, ઊપજ, (ગણિત) (રેખા) લંબાવવું, નિષ્પત્તિ, પરિણામ
No | Type | Pronunciation | Meaning |
1 | સ○ક્રિ○ | પ્રોડ્યૂસ | તપાસણી ઇ. માટે રજૂ કે હાજર કરવું, નાટક ઇ. લોકો આગળ ભજવવું કે બતાવવું, –માંથી મળવું કે આપવું, -ને જન્મ આપવો, થાય તેમ કરવું, બનાવવું, તૈયાર કરવું (પ્રૉડ્યૂસ), નિદર્શન કરવું, ઉત્પન્ન, પેદાશ, નીપજ, પાક, ઊપજ, (ગણિત) (રેખા) લંબાવવું, નિષ્પત્તિ, પરિણામ |
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ