સ○ક્રિ○, અ○ક્રિ○
પ્રટેસ્ટ
પ્રતિજ્ઞાપૂર્વક કહેવું, –ની સામે વાંધો ઉઠાવવો અસંમતિ જાહેર કરવી, અસંમતિ, નાપસંદગી, વાંધો, વિરોધ, સાફ સાફ અને દૃઢતાપૂર્વક સંભળાવી દેવું, પોતાની ઇચ્છા વિરુદ્ધ વર્તીને બીજાની ઇચ્છાને આધીન થાય છે તેવું સ્પષ્ટ સૂચન, વિરોધ
No | Type | Pronunciation | Meaning |
1 | સ○ક્રિ○, અ○ક્રિ○ | પ્રટેસ્ટ | પ્રતિજ્ઞાપૂર્વક કહેવું, –ની સામે વાંધો ઉઠાવવો અસંમતિ જાહેર કરવી, અસંમતિ, નાપસંદગી, વાંધો, વિરોધ, સાફ સાફ અને દૃઢતાપૂર્વક સંભળાવી દેવું, પોતાની ઇચ્છા વિરુદ્ધ વર્તીને બીજાની ઇચ્છાને આધીન થાય છે તેવું સ્પષ્ટ સૂચન, વિરોધ |
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.