ના○
પ્રોટકૉલ
તહનામાની શરતોનો ખરડો, રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચે થતા કરારની કાચી રૂપરેખા કે ખરડો, જેની નીચે તેના અધિકૃત પ્રતિનિધિઓએ પોતાની સહીઓ કરેલી હોય તે, રાજ્યના દૂતો ઇ. એ પાળવાનો શિષ્ટાચાર, તેનું પાલન
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | પ્રોટકૉલ | તહનામાની શરતોનો ખરડો, રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચે થતા કરારની કાચી રૂપરેખા કે ખરડો, જેની નીચે તેના અધિકૃત પ્રતિનિધિઓએ પોતાની સહીઓ કરેલી હોય તે, રાજ્યના દૂતો ઇ. એ પાળવાનો શિષ્ટાચાર, તેનું પાલન |
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.