ના○
પ્યુમિસ-સ્ટોન
ઘસવા માટે હલકો છિદ્રાળુ લાવાનો પથ્થર, (દરિયાઈ પેદાશની) વાદળીને મળતો આવતો એક જાતનો, હલકા વજનનો પથ્થર જે સફાઈ અને ઓપ કરવામાં વપરાય છે
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | પ્યુમિસ-સ્ટોન | ઘસવા માટે હલકો છિદ્રાળુ લાવાનો પથ્થર, (દરિયાઈ પેદાશની) વાદળીને મળતો આવતો એક જાતનો, હલકા વજનનો પથ્થર જે સફાઈ અને ઓપ કરવામાં વપરાય છે |
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.