સ○ક્રિ○, અ○ક્રિ○
પુશ
ધકેલવું, ધક્કો મારવો, આગળ કે દૂર ઠેલવું, દબાણ કરવું, દબાણ કરીને બહાર કાઢવું, બળપૂર્વક અંદર ઘૂસીને રસ્તો કરવો, –ની સતત માગણી કરવી, પ્રેરવું, પ્રોત્સાહન આપવું, ગેરકાયદે વેચવું (માદક પદાર્થ), –ની શક્તિઓ અથવા સહિષ્ણુતા પર વધુ પડતો ભાર નાખવો, ધકેલવું તે, ધક્કો, હડસેલો, આગળ વધવા માટે લાગવગનો ઉપયોગ, જોરદાર પ્રયત્ન, સાહસ, દૃઢનિશ્ચય, ઘોંચવું, ઘાલવું, હડસેલવું, ગોદો, સખ્ત હલ્લો કે આક્રમણ
No | Type | Pronunciation | Meaning |
1 | સ○ક્રિ○, અ○ક્રિ○ | પુશ | ધકેલવું, ધક્કો મારવો, આગળ કે દૂર ઠેલવું, દબાણ કરવું, દબાણ કરીને બહાર કાઢવું, બળપૂર્વક અંદર ઘૂસીને રસ્તો કરવો, –ની સતત માગણી કરવી, પ્રેરવું, પ્રોત્સાહન આપવું, ગેરકાયદે વેચવું (માદક પદાર્થ), –ની શક્તિઓ અથવા સહિષ્ણુતા પર વધુ પડતો ભાર નાખવો, ધકેલવું તે, ધક્કો, હડસેલો, આગળ વધવા માટે લાગવગનો ઉપયોગ, જોરદાર પ્રયત્ન, સાહસ, દૃઢનિશ્ચય, ઘોંચવું, ઘાલવું, હડસેલવું, ગોદો, સખ્ત હલ્લો કે આક્રમણ |
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.