ના○
ક્વોટા
ભાગે પડતો ફરજ તરીકે આપવાનો અથવા હક તરીકે લેવાનો હિસ્સો, નિયત હિસ્સો (૨) દેશમાં બહારથી વસવાટ માટે આવનારાઓની મર્યાદિત કરેલી સંખ્યા (૩) કોઈ અભ્યાસક્રમ માટે નોંધવાની વિદ્યાર્થીઓની કમાલ સંખ્યા
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | ક્વોટા | ભાગે પડતો ફરજ તરીકે આપવાનો અથવા હક તરીકે લેવાનો હિસ્સો, નિયત હિસ્સો (૨) દેશમાં બહારથી વસવાટ માટે આવનારાઓની મર્યાદિત કરેલી સંખ્યા (૩) કોઈ અભ્યાસક્રમ માટે નોંધવાની વિદ્યાર્થીઓની કમાલ સંખ્યા |
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.