ના○
રૅક
વસ્તુઓ મૂકવાની લાકડાની કે લોઢાની ઘોડી કે ઘોડો, ઘાસચારાની ગમાણ, ગુનેગારના સાંધા કે અવયવો તાણવાનો સંકજો, હેડ, દાંતા અથવા ખાંચવાળો સળિયો અથવા દાંડો, દાંતાવાળા પૈડા સાથે જોડેલો, દાંતો (યંત્રનો), સકંજામાં પકડીને પીડવું, ખૂબ તાણ પડે તેમ કરવું, તાણવું, શરીરને જકડી અવયવો ખેંચીને રિબાવવાનું યંત્ર, અતિવેદના, મહાદુ:ખ, વિનાશ
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | રૅક | વસ્તુઓ મૂકવાની લાકડાની કે લોઢાની ઘોડી કે ઘોડો, ઘાસચારાની ગમાણ, ગુનેગારના સાંધા કે અવયવો તાણવાનો સંકજો, હેડ, દાંતા અથવા ખાંચવાળો સળિયો અથવા દાંડો, દાંતાવાળા પૈડા સાથે જોડેલો, દાંતો (યંત્રનો), સકંજામાં પકડીને પીડવું, ખૂબ તાણ પડે તેમ કરવું, તાણવું, શરીરને જકડી અવયવો ખેંચીને રિબાવવાનું યંત્ર, અતિવેદના, મહાદુ:ખ, વિનાશ |
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.