ના○
રૅન્ક
માણસોની (ખાસ કરીને લશ્કરી) હાર યા પંક્તિ, કતાર, હવે ટૅક્સીઓની, ટૅક્સીઓનો અડ્ડો, ચીજવસ્તુઓની હાર યા કતાર, ખભેખભા મિલાવીને ઊભેલા સિપાઈઓની એકવડી હાર, માણસો કે ચીજવસ્તુઓને અમુક નિશ્ચિત ક્રમમાં વ્યવસ્થાસર ગોઠવવી, વિશિષ્ટ સામાજિક વર્ગ, ઊંચો હોદ્દો, પદ, પ્રતિષ્ઠાની માત્રા, વર્ગમાં અમુક સ્થાન, પ્રગતિની કક્ષા, તુલના કરવામાં વ્યક્તિ કે વસ્તુને અમુક પદ કે સ્થાન આપવું
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | રૅન્ક | માણસોની (ખાસ કરીને લશ્કરી) હાર યા પંક્તિ, કતાર, હવે ટૅક્સીઓની, ટૅક્સીઓનો અડ્ડો, ચીજવસ્તુઓની હાર યા કતાર, ખભેખભા મિલાવીને ઊભેલા સિપાઈઓની એકવડી હાર, માણસો કે ચીજવસ્તુઓને અમુક નિશ્ચિત ક્રમમાં વ્યવસ્થાસર ગોઠવવી, વિશિષ્ટ સામાજિક વર્ગ, ઊંચો હોદ્દો, પદ, પ્રતિષ્ઠાની માત્રા, વર્ગમાં અમુક સ્થાન, પ્રગતિની કક્ષા, તુલના કરવામાં વ્યક્તિ કે વસ્તુને અમુક પદ કે સ્થાન આપવું |
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.