ના○
રેટ
દર, પ્રવેગ કે મૂલ્ય વગેરે જાતના સંબંધના પ્રમાણ, દર કે ભાવનું મુકરર કરેલું માપ (ઉ.દા., એક રૂપિયે ૫ સંતરાં, કલાકે ૧૦ કિલોમીટર, એક કિલોમીટરના ૪૦ પૈસા, ૬૦ પૈસે એક લિટર, દર વર્ષે દર હજાર માણસે ૧૧૦ બાળજન્મ), વેગ કે ઝડપ (નું પ્રમાણ), ઘર કે જમીનના માલિકને આપવા પડતા સ્થાનિક કરવેરા, (મિલકત ઉપર) વેરાનો દર ઠરાવવો, પ્રત, મૂલ્ય કે કિંમત આંકવી, બે નિશ્ચિત સંખ્યા વચ્ચે અંશ, લેખવું, ગણવું, –ની ગણના કરવી, વર્ગીકરણમાં પદસ્થાન, સ્થાનિક કરવેરાને પાત્ર બનાવવું, વેરો નાખવો, કર નાખવો, વર્ગ કે દરજ્જો નક્કી કરવો કે હોવો, કોઈ વ્યક્તિ કે વસ્તુની ગણના કરવી
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | રેટ | દર, પ્રવેગ કે મૂલ્ય વગેરે જાતના સંબંધના પ્રમાણ, દર કે ભાવનું મુકરર કરેલું માપ (ઉ.દા., એક રૂપિયે ૫ સંતરાં, કલાકે ૧૦ કિલોમીટર, એક કિલોમીટરના ૪૦ પૈસા, ૬૦ પૈસે એક લિટર, દર વર્ષે દર હજાર માણસે ૧૧૦ બાળજન્મ), વેગ કે ઝડપ (નું પ્રમાણ), ઘર કે જમીનના માલિકને આપવા પડતા સ્થાનિક કરવેરા, (મિલકત ઉપર) વેરાનો દર ઠરાવવો, પ્રત, મૂલ્ય કે કિંમત આંકવી, બે નિશ્ચિત સંખ્યા વચ્ચે અંશ, લેખવું, ગણવું, –ની ગણના કરવી, વર્ગીકરણમાં પદસ્થાન, સ્થાનિક કરવેરાને પાત્ર બનાવવું, વેરો નાખવો, કર નાખવો, વર્ગ કે દરજ્જો નક્કી કરવો કે હોવો, કોઈ વ્યક્તિ કે વસ્તુની ગણના કરવી |
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.