ક્રિ○વિ○
રાધર
(વધુ) સાચું કહીએ તો, વસ્તુત:, ખરું જોતાં, તે કરતાં વધુ (પ્રમાણમાં), કેટલેક અંશે, થોડુંઘણું, સહેજસાજ, જરાક, વધારે પસંદ કરતાં, તેથી વધુ જલદી, વહેલાવહેલા, સત્વર, તરત, ચોક્કસ, બેશક, ઊલટું, વિપરીત, ખરેખર, ખચીત, નિ:સંદેહ
No | Type | Pronunciation | Meaning |
1 | ક્રિ○વિ○ | રાધર | (વધુ) સાચું કહીએ તો, વસ્તુત:, ખરું જોતાં, તે કરતાં વધુ (પ્રમાણમાં), કેટલેક અંશે, થોડુંઘણું, સહેજસાજ, જરાક, વધારે પસંદ કરતાં, તેથી વધુ જલદી, વહેલાવહેલા, સત્વર, તરત, ચોક્કસ, બેશક, ઊલટું, વિપરીત, ખરેખર, ખચીત, નિ:સંદેહ |
Word | Meaning |
Rather go to bed super less than rise in debt | ભૂખ્યાં સૂવું સારું પણ દેવું કરીને ઊઠવું ખરાબ |
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.