સ○ક્રિ○
રૅશનલાઇઝ
કોઈ પ્રસ્તાવિત વિષય પ્રકૃતિના નિયમથી વિપરીત નથી એવું તર્કશુદ્ધ દલીલ વડે સમજાવવું, બુદ્ધિવાદની દૃષ્ટિથી સમજાવવું, ખુલાસો આપવો, બુદ્ધિ સાથે સુસંગત બનાવવું, બગાડ ઘટાડીને ઉદ્યોગને વધુ કાર્યક્ષમ બનાવવો, અવૈચારિક અથવા અયોગ્ય વર્તન માટે કારણો ખોળી કાઢવાં
No | Type | Pronunciation | Meaning |
1 | સ○ક્રિ○ | રૅશનલાઇઝ | કોઈ પ્રસ્તાવિત વિષય પ્રકૃતિના નિયમથી વિપરીત નથી એવું તર્કશુદ્ધ દલીલ વડે સમજાવવું, બુદ્ધિવાદની દૃષ્ટિથી સમજાવવું, ખુલાસો આપવો, બુદ્ધિ સાથે સુસંગત બનાવવું, બગાડ ઘટાડીને ઉદ્યોગને વધુ કાર્યક્ષમ બનાવવો, અવૈચારિક અથવા અયોગ્ય વર્તન માટે કારણો ખોળી કાઢવાં |
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.