સ○ક્રિ○, અ○ક્રિ○
રૅટલ
ખડખડવું, કશુંક હલાવીને ખડખડાવવું, ખડખડ અવાજ સાથે ખસવું કે પડી જવું, કર્કશ અવાજ કરવો,કર્કશ અવાજ કરતું એક ઓજાર, ઊંચે સાદે વઢવું, ઊંચે સાદે થતી ઉતાવળી વાતચીત, એકશ્વાસે બોલવું, ખૂબ ઝડપથી કહેવું, ખૂબ ઝડપથી બોલી જવું, ઝટ દઈને ખસવું, ઝટ દઈને ખસેડવું, ક્ષુબ્ધ કરવું, ઉત્તેજિત કરવું, બિવડાવવું, ખડખડાટ, (કરનારું ઓજાર કે રમકડું), નાના બચ્ચાંનો ઘૂઘરો, ઘુઘરિયા સાપની પૂંછડીને છેડે ગાલ ચકરડાં કે ભીંગડાં હોય છે તે
No | Type | Pronunciation | Meaning |
1 | સ○ક્રિ○, અ○ક્રિ○ | રૅટલ | ખડખડવું, કશુંક હલાવીને ખડખડાવવું, ખડખડ અવાજ સાથે ખસવું કે પડી જવું, કર્કશ અવાજ કરવો,કર્કશ અવાજ કરતું એક ઓજાર, ઊંચે સાદે વઢવું, ઊંચે સાદે થતી ઉતાવળી વાતચીત, એકશ્વાસે બોલવું, ખૂબ ઝડપથી કહેવું, ખૂબ ઝડપથી બોલી જવું, ઝટ દઈને ખસવું, ઝટ દઈને ખસેડવું, ક્ષુબ્ધ કરવું, ઉત્તેજિત કરવું, બિવડાવવું, ખડખડાટ, (કરનારું ઓજાર કે રમકડું), નાના બચ્ચાંનો ઘૂઘરો, ઘુઘરિયા સાપની પૂંછડીને છેડે ગાલ ચકરડાં કે ભીંગડાં હોય છે તે |
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં