સ○ક્રિ○
રિઅલાઇઝ
કૃતિમાં ઉતારવું, વહેવારમાં ઉતારવું, –ને મૂર્ત સ્વરૂપ આપવું, સાચા તરીકે રજૂ કરવું, સ્પષ્ટપણે જાણવું, સમજવું, –ના પૈસા કરવા, –ની કિંમત આવવી, કિંમત તરીકે મળવું, કમાઈ કરવી, પ્રાપ્ત કરવું, મેળવવું, ઉપાર્જન કરવું, પ્રત્યક્ષ કરવું, ચક્ષુગ્રાહ્ય કરવું, અનુભવવું
No | Type | Pronunciation | Meaning |
1 | સ○ક્રિ○ | રિઅલાઇઝ | કૃતિમાં ઉતારવું, વહેવારમાં ઉતારવું, –ને મૂર્ત સ્વરૂપ આપવું, સાચા તરીકે રજૂ કરવું, સ્પષ્ટપણે જાણવું, સમજવું, –ના પૈસા કરવા, –ની કિંમત આવવી, કિંમત તરીકે મળવું, કમાઈ કરવી, પ્રાપ્ત કરવું, મેળવવું, ઉપાર્જન કરવું, પ્રત્યક્ષ કરવું, ચક્ષુગ્રાહ્ય કરવું, અનુભવવું |
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં