receive

Type :

સ○ક્રિ○

Pronunciation :

રિસીવ

Meaning :

સ્વીકારવું, લેવું, પોતાના હાથમાં કે કબજામાં લેવું, પ્રાપ્ત કરવું, મેળવવું, સાંભળવા કે વિચાર કરવા તૈયાર થવું, ભાર, વજન, જોર સહન કરવું, કબૂલ કરવું, ગ્રહણ કરવું, માન્ય કરવું, પ્રસારણ સંકેતોને ધ્વનિ કે ચિત્રમાં ફેરવવું, રેડિયો સંકેતોને ધ્વનિ કે ચિત્રમાં ફેરવવું, આગતાસ્વાગતા કરવી, આદરાતિથ્ય કરવું, સાચું અથવા અધિકૃત તરીકે સ્વીકારવું કે માન્ય કરવું, પ્રમાણભૂત તરીકે સ્વીકારવું કે માન્ય કરવું

No Type Pronunciation Meaning
1 સ○ક્રિ○ રિસીવ

સ્વીકારવું, લેવું, પોતાના હાથમાં કે કબજામાં લેવું, પ્રાપ્ત કરવું, મેળવવું, સાંભળવા કે વિચાર કરવા તૈયાર થવું, ભાર, વજન, જોર સહન કરવું, કબૂલ કરવું, ગ્રહણ કરવું, માન્ય કરવું, પ્રસારણ સંકેતોને ધ્વનિ કે ચિત્રમાં ફેરવવું, રેડિયો સંકેતોને ધ્વનિ કે ચિત્રમાં ફેરવવું, આગતાસ્વાગતા કરવી, આદરાતિથ્ય કરવું, સાચું અથવા અધિકૃત તરીકે સ્વીકારવું કે માન્ય કરવું, પ્રમાણભૂત તરીકે સ્વીકારવું કે માન્ય કરવું

Interactive Games

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects