ના○
રિસીવર
લેનાર, સ્વીકારનાર, ગ્રહણ કરનાર, દેવાળિયાની કે ઝઘડામાં પડેલી મિલકતનો કબજો જેને સોંપવામાં આવે છે તે, ચોરીનો માલ રાખનાર, બિનતારી કે રેડિયો સંદેશા લેવાનું યંત્ર, ટેલિફોન યંત્રનો કાને ધરવાનો ભાગ
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | રિસીવર | લેનાર, સ્વીકારનાર, ગ્રહણ કરનાર, દેવાળિયાની કે ઝઘડામાં પડેલી મિલકતનો કબજો જેને સોંપવામાં આવે છે તે, ચોરીનો માલ રાખનાર, બિનતારી કે રેડિયો સંદેશા લેવાનું યંત્ર, ટેલિફોન યંત્રનો કાને ધરવાનો ભાગ |
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ