ના○
રિસૅપ્શન
લેવું તે, સ્વીકારવું તે, કોઈ વ્યક્તિને કોઈ સ્થાન કે મંડળમાં, હોટલ કે પેઢીમાં અતિથિઓએ નામ નોંધવાની જગ્યા, સ્વાગત, સંખ્યાબંધ મિત્રોનું એકસાથે ઘરઆંગણે કરવામાં આવતું સ્વાગત, સત્કાર, લગ્નવિધિ પછીનો સ્વાગત સમારંભ, રેડિયોસંદેશાનું ગ્રહણ, તેની ગ્રહણક્ષમતા, લોકો કે સમાચાર આવકારવાની કે ગ્રહણ કરવાની રીત
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | રિસૅપ્શન | લેવું તે, સ્વીકારવું તે, કોઈ વ્યક્તિને કોઈ સ્થાન કે મંડળમાં, હોટલ કે પેઢીમાં અતિથિઓએ નામ નોંધવાની જગ્યા, સ્વાગત, સંખ્યાબંધ મિત્રોનું એકસાથે ઘરઆંગણે કરવામાં આવતું સ્વાગત, સત્કાર, લગ્નવિધિ પછીનો સ્વાગત સમારંભ, રેડિયોસંદેશાનું ગ્રહણ, તેની ગ્રહણક્ષમતા, લોકો કે સમાચાર આવકારવાની કે ગ્રહણ કરવાની રીત |
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.