ના○
રીડ
બરું કે તેના જેવી હરકોઈ (ઘાસની) પોલી સળી, પોલું મલોખું, બરોડું, સરોડું, રાડું, વાંસળી, પાવો ઇ.ની જીભ, ફૂંકની વગાડવાનાં કેટલીક જાતનાં વાદ્યની ધાતુની જીભી (જેના કંપથી સૂર પેદા થાય છે), સુષિરવાદ્ય
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | રીડ | બરું કે તેના જેવી હરકોઈ (ઘાસની) પોલી સળી, પોલું મલોખું, બરોડું, સરોડું, રાડું, વાંસળી, પાવો ઇ.ની જીભ, ફૂંકની વગાડવાનાં કેટલીક જાતનાં વાદ્યની ધાતુની જીભી (જેના કંપથી સૂર પેદા થાય છે), સુષિરવાદ્ય |
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.