ના○
રેફરન્સ
સંદર્ભ, ઉલ્લેખ, હવાલો, પુછાણ, લખાણ સંબંધ, ઉલ્લેખ ઇ., અધિકારક્ષેત્ર, કોઈ ત્રાહિત કે અધિકારી વ્યક્તિ પાસે વિચાર કરવા કે ચુકાદા માટે કોઈ બાબત રજૂ કરવી તે, એ અધિકારી વ્યક્તિને આપેલી મર્યાદા, માહિતી માટે કોઈ પુસ્તક, -નો આશ્રય લેવાની ક્રિયા, તેનું પૃષ્ઠ, ઇ.ની સૂચના બીજાની ખાતરી આપનાર વ્યક્તિ, પ્રમાણપત્ર
| No | Type | Pronunciation | Meaning |
| 1 | ના○ | રેફરન્સ | સંદર્ભ, ઉલ્લેખ, હવાલો, પુછાણ, લખાણ સંબંધ, ઉલ્લેખ ઇ., અધિકારક્ષેત્ર, કોઈ ત્રાહિત કે અધિકારી વ્યક્તિ પાસે વિચાર કરવા કે ચુકાદા માટે કોઈ બાબત રજૂ કરવી તે, એ અધિકારી વ્યક્તિને આપેલી મર્યાદા, માહિતી માટે કોઈ પુસ્તક, -નો આશ્રય લેવાની ક્રિયા, તેનું પૃષ્ઠ, ઇ.ની સૂચના બીજાની ખાતરી આપનાર વ્યક્તિ, પ્રમાણપત્ર |
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.