સ○ક્રિ○, અ○ક્રિ○
રિફ્લૅક્ટ
પ્રકાશ, ઉષ્ણતા, ધ્વનિ ઇ.નું પરાવર્તન કરવું કે થવું, (અરીસા અંગે) પ્રતિબિંબ પાડવું, દૃષ્ટિ આગળ કે મનમાં ઊભું કરવું, –ને શ્રેય આપવું, બદનામ કરવું, –નું ચિંતન કે વિચાર કરવો, લક્ષમાં લેવું, વખોડી કાઢવું, (કૃત્ય) કરનારને પ્રશંસા કે નિંદાને પાત્ર બનાવવું
| No | Type | Pronunciation | Meaning |
| 1 | સ○ક્રિ○, અ○ક્રિ○ | રિફ્લૅક્ટ | પ્રકાશ, ઉષ્ણતા, ધ્વનિ ઇ.નું પરાવર્તન કરવું કે થવું, (અરીસા અંગે) પ્રતિબિંબ પાડવું, દૃષ્ટિ આગળ કે મનમાં ઊભું કરવું, –ને શ્રેય આપવું, બદનામ કરવું, –નું ચિંતન કે વિચાર કરવો, લક્ષમાં લેવું, વખોડી કાઢવું, (કૃત્ય) કરનારને પ્રશંસા કે નિંદાને પાત્ર બનાવવું |
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.