ના○
રિફ્લેક્ષ ઍક્શન
પ્રતિક્ષિપ્ત ક્રિયા, મજજાકોષના કેન્દ્રના પ્રભાવથી અને ઇચ્છાશક્તિથી ઉપરવટ જઈને થતી આપોઆપ બનતી ક્રિયા, પ્રતિબિંબ, સ્વયંભૂ ક્રિયા, કોઈ ઉત્તેજના કે પ્રેરણાના જવાબમાં આપોઆપ થતે સ્નાયુ ઇ. પ્રતિક્રિયા (દા.ત. છીંક)
| No | Type | Pronunciation | Meaning |
| 1 | ના○ | રિફ્લેક્ષ ઍક્શન | પ્રતિક્ષિપ્ત ક્રિયા, મજજાકોષના કેન્દ્રના પ્રભાવથી અને ઇચ્છાશક્તિથી ઉપરવટ જઈને થતી આપોઆપ બનતી ક્રિયા, પ્રતિબિંબ, સ્વયંભૂ ક્રિયા, કોઈ ઉત્તેજના કે પ્રેરણાના જવાબમાં આપોઆપ થતે સ્નાયુ ઇ. પ્રતિક્રિયા (દા.ત. છીંક) |
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.