ના○
રિફૉર્મર
સુધારક, સુધારાનો પુરસ્કર્તા, ‘રેફર્મેશન’નો આગેવાન, રાજકીય ક્ષેત્રે સુધારણા કરવાનું હિમાયતી, સોળમી સદીની યુરોપી ખ્રિસ્તી ધર્મની સુધારણાપ્રવૃત્તિમાં ભાગ ભજવનાર વ્યક્તિ
| No | Type | Pronunciation | Meaning |
| 1 | ના○ | રિફૉર્મર | સુધારક, સુધારાનો પુરસ્કર્તા, ‘રેફર્મેશન’નો આગેવાન, રાજકીય ક્ષેત્રે સુધારણા કરવાનું હિમાયતી, સોળમી સદીની યુરોપી ખ્રિસ્તી ધર્મની સુધારણાપ્રવૃત્તિમાં ભાગ ભજવનાર વ્યક્તિ |
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.