સ○ક્રિ○
રેન્ડર
-ને સાટા કે બદલામાં આપવું, પરત કે ભરપાઈ કરવું, હિસાબ દેવો કે રજૂ કરવું, હાજર કરવું, વર્ણન કરવું, ચીતરવું, પાછું વાળવું, મદદ ઇ. આપવું, ભજવવું, અનુવાદ કે ભાષાંતર કરવું, હેવાલ, ઘટિતાર્થ, થાય તેમ કરવું, (ચરબી ઇ.) ઓગાળવું, છો કે પ્લાસ્ટરનો પહેલો હાથ દેવો, સ્થિતિમાં લાવી મૂકવું, અમુક પ્રકારની સ્થિતિ ઊભી કરવી, (ચરબી, માખણ, ઇ.) તાવીને સ્વચ્છ કરવું
No | Type | Pronunciation | Meaning |
1 | સ○ક્રિ○ | રેન્ડર | -ને સાટા કે બદલામાં આપવું, પરત કે ભરપાઈ કરવું, હિસાબ દેવો કે રજૂ કરવું, હાજર કરવું, વર્ણન કરવું, ચીતરવું, પાછું વાળવું, મદદ ઇ. આપવું, ભજવવું, અનુવાદ કે ભાષાંતર કરવું, હેવાલ, ઘટિતાર્થ, થાય તેમ કરવું, (ચરબી ઇ.) ઓગાળવું, છો કે પ્લાસ્ટરનો પહેલો હાથ દેવો, સ્થિતિમાં લાવી મૂકવું, અમુક પ્રકારની સ્થિતિ ઊભી કરવી, (ચરબી, માખણ, ઇ.) તાવીને સ્વચ્છ કરવું |
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.