સ○ક્રિ○
રિપેલ
પાછું (હાંકી) કાઢવું કે ઠેલવું, હઠાવવું, વારવું, નિવારણ કરવું, ઘૃણા પેદા કરવી, -ના મનમાં જુગુપ્સા જન્માવવી, ઘૃણાસ્પદ કે અરુચિકર હોવું
No | Type | Pronunciation | Meaning |
1 | સ○ક્રિ○ | રિપેલ | પાછું (હાંકી) કાઢવું કે ઠેલવું, હઠાવવું, વારવું, નિવારણ કરવું, ઘૃણા પેદા કરવી, -ના મનમાં જુગુપ્સા જન્માવવી, ઘૃણાસ્પદ કે અરુચિકર હોવું |
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.