ના○
રેપ્રિઝેન્ટેશન
મન કે આંખ આગળ કશાકની આકૃતિ રજૂ કે ખડી કરવી, દર્શાવવું, –નો ભાસ કરાવવો, કહેવું કે અમુક તરીકે વર્ણન કરવું, નિરૂપણ, કૃતિમાં ઉતારવું, ભૂમિકા કે નાટક ભજવવું, રજૂઆત, પ્રદર્શન, –નું પ્રતીક હોવું, –ને સ્થાને હોવું, –નું પ્રતિનિધિ કે અવેજી બદલી હોવું ધારાસભામાં અધિકૃત નાયબ કે મુખત્યાર, અરજ, દરખાસ્ત, સૂચન, આવેદન
| No | Type | Pronunciation | Meaning |
| 1 | ના○ | રેપ્રિઝેન્ટેશન | મન કે આંખ આગળ કશાકની આકૃતિ રજૂ કે ખડી કરવી, દર્શાવવું, –નો ભાસ કરાવવો, કહેવું કે અમુક તરીકે વર્ણન કરવું, નિરૂપણ, કૃતિમાં ઉતારવું, ભૂમિકા કે નાટક ભજવવું, રજૂઆત, પ્રદર્શન, –નું પ્રતીક હોવું, –ને સ્થાને હોવું, –નું પ્રતિનિધિ કે અવેજી બદલી હોવું ધારાસભામાં અધિકૃત નાયબ કે મુખત્યાર, અરજ, દરખાસ્ત, સૂચન, આવેદન |
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ