વિ○
રેપ્રિઝેન્ટટિવ
અમુક વર્ગનું નમૂનારૂપ, દૃષ્ટાંતરૂપ, અમુક વર્ગનું દર્શક, પ્રતિનિધિક નમૂનાઓવાળું, પ્રતિનિધિત્વ કરવાના કામનું કે કરનારું, લોકોના પ્રતિનિધિત્વવાળું કે પ્રતિનિધિત્વ ઉપર આધારિત સરકાર અથવા ધારાસભામાં, –નું લાક્ષણિક મૂર્તસ્વરૂપ, મુખત્યાર, વકીલ, કશાનું આલેખન કે નિદર્શન કરાવનારું
| No | Type | Pronunciation | Meaning |
| 1 | વિ○ | રેપ્રિઝેન્ટટિવ | અમુક વર્ગનું નમૂનારૂપ, દૃષ્ટાંતરૂપ, અમુક વર્ગનું દર્શક, પ્રતિનિધિક નમૂનાઓવાળું, પ્રતિનિધિત્વ કરવાના કામનું કે કરનારું, લોકોના પ્રતિનિધિત્વવાળું કે પ્રતિનિધિત્વ ઉપર આધારિત સરકાર અથવા ધારાસભામાં, –નું લાક્ષણિક મૂર્તસ્વરૂપ, મુખત્યાર, વકીલ, કશાનું આલેખન કે નિદર્શન કરાવનારું |
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ