સ○ક્રિ○
રિસ્ટોર
પાછું આપવું, પરત કરવું, સમું કરવું, સમું કરીને મૂળ જેવું બનાવવું, નષ્ટ પ્રાણીને અથવા ખંડિયેર થયેલા મકાનને તેનું કલ્પિત મૂળ સ્વરૂપ આપવું, પુન:સ્થાપના કરવી, પહેલાંની સ્થિતિ કે સ્થાનમાં ફરીથી મૂકવું અથવા પૂર્વવત ઉપયોગમાં લેવું, સમારવું કે સજાવટ કરવી, ફરીથી સ્વસ્થ, યથાવત કરવું, સાજું કરવું, તબિયત ઇ. સુધારવું, જીર્ણોદ્ધાર કરવો
No | Type | Pronunciation | Meaning |
1 | સ○ક્રિ○ | રિસ્ટોર | પાછું આપવું, પરત કરવું, સમું કરવું, સમું કરીને મૂળ જેવું બનાવવું, નષ્ટ પ્રાણીને અથવા ખંડિયેર થયેલા મકાનને તેનું કલ્પિત મૂળ સ્વરૂપ આપવું, પુન:સ્થાપના કરવી, પહેલાંની સ્થિતિ કે સ્થાનમાં ફરીથી મૂકવું અથવા પૂર્વવત ઉપયોગમાં લેવું, સમારવું કે સજાવટ કરવી, ફરીથી સ્વસ્થ, યથાવત કરવું, સાજું કરવું, તબિયત ઇ. સુધારવું, જીર્ણોદ્ધાર કરવો |
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.