સ○ક્રિ○, અ○ક્રિ○
રિવર્ટ
પૂર્વ સ્થિતિએ પહોંચવું, પ્રાથમિક દશાએ જવું કે પહોંચવું, મૂળ વિષય પર પાછું આવવું (બોલવામાં કે વિચારમાં), ઉત્તરાધિકારીની રૂએ પાછું મળવું, વાતચીત કરતાં કરતાં કોઈ આગલા વિષયને અનુલક્ષવું
No | Type | Pronunciation | Meaning |
1 | સ○ક્રિ○, અ○ક્રિ○ | રિવર્ટ | પૂર્વ સ્થિતિએ પહોંચવું, પ્રાથમિક દશાએ જવું કે પહોંચવું, મૂળ વિષય પર પાછું આવવું (બોલવામાં કે વિચારમાં), ઉત્તરાધિકારીની રૂએ પાછું મળવું, વાતચીત કરતાં કરતાં કોઈ આગલા વિષયને અનુલક્ષવું |
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.