rocket (2)

Type :

ના○

Pronunciation :

રોકેટ (૨)

Meaning :

કાગળ કે ધાતુનો નળાકાર અગ્નિબાણ, હવાઈ, પોતાની મેળે ઊડતું એક જાતનું હવાઈ અસ્ત્ર, અગ્નિબાણ વડે અવકાશમાં શોધખોળ કરવા ફેંકાતું વિમાન/અસ્ત્ર, રૉકેટ વડે બોંબમારો કરવો, ખૂબ ઝડપથી દૂર અથવા ઉપર ખસવું, સંદેશાવ્યવહાર માટે, આફતમાં ફસાયેલા વહાણ કે સ્ટીમરને માર્ગદર્શન આપવા માટે અથવા કેવળ દારૂખાનાના તમાસારૂપે છોડવામાં આવતી હવાઈ, વાયુના ધક્કાથી આગળ ધપતું એક જાતનું યાંત્રિક સાધન, ચેતાવ્યા પછી તરત ઝપાટાભેર સીધેસીધું ઉપર ચડી જવું

No Type Pronunciation Meaning
1 ના○ રોકેટ (૨)

કાગળ કે ધાતુનો નળાકાર અગ્નિબાણ, હવાઈ, પોતાની મેળે ઊડતું એક જાતનું હવાઈ અસ્ત્ર, અગ્નિબાણ વડે અવકાશમાં શોધખોળ કરવા ફેંકાતું વિમાન/અસ્ત્ર, રૉકેટ વડે બોંબમારો કરવો, ખૂબ ઝડપથી દૂર અથવા ઉપર ખસવું, સંદેશાવ્યવહાર માટે, આફતમાં ફસાયેલા વહાણ કે સ્ટીમરને માર્ગદર્શન આપવા માટે અથવા કેવળ દારૂખાનાના તમાસારૂપે છોડવામાં આવતી હવાઈ, વાયુના ધક્કાથી આગળ ધપતું એક જાતનું યાંત્રિક સાધન, ચેતાવ્યા પછી તરત ઝપાટાભેર સીધેસીધું ઉપર ચડી જવું

Interactive Games

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects